27 september 2025

ઘરની સામે નાળિયેરનું ઝાડ લગાવી શકાય? જાણો વાસ્તુ નિયમ

Pic credit - wHISK

હિન્દુ ધર્મમાં નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - wHISK

દરેક પૂજામાં તેનો સમાવેશ થાય છે. તેને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Pic credit - wHISK

પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે શું નાળિયેરનું ઝાડ ઘરની આસપાસ લગાવી શકાય કે નહીં ? આ અંગે વાસ્તુ શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ .

Pic credit - wHISK

નાળિયેરનું ઝાડ ઘરની આસપાસ લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

ઘરની બહાર નાળિયેરનું ઝાડ લગાવવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે.

Pic credit - wHISK

નાળિયેરનું ઝાડ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

Pic credit - wHISK

જો તમે તમારી નોકરી કે વ્યવસાયમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ઘરના આંગણામાં નાળિયેરનું ઝાડ લગાવવાથી પરેશાની દૂર થાય છે.

Pic credit - wHISK

નાળિયેરનું ઝાડ લગાવવાથી નોકરી વ્યવસાયમાં સફળતા મળે છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK