22 April  2024

Photo : Instagram

બોલિવૂડ એક્ટર વરુણ ધવન લગ્નના ત્રણ વર્ષ બાદ પિતા બનવા જઈ રહ્યો છે

22 April  2024

Photo : Instagram

તેમની પત્ની નતાશા દલાલ પ્રેગ્નેન્ટ છે

22 April  2024

Photo : Instagram

વરુણ અને નતાશા  ટૂંક સમયમાં માતા-પિતા બનશે

22 April  2024

Photo : Instagram

તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે

22 April  2024

Photo : Instagram

 કપલે તાજેતરમાં બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતુ

22 April  2024

Photo : Instagram

 નતાશા દલાલની બેબી શાવરમાં કેટલાક બોલિવુડ સ્ટાર પણ હાજર રહ્યા હતા

22 April  2024

Photo : Instagram

નતાશાના નજીકના મિત્રો તેના બેબી શાવરમાં જોવા મળ્યા હતા

22 April  2024

Photo : Instagram

કેટલાક ફેન પેજ પરથી આ પાર્ટીના ફોટો શેર કરવામાં આવ્યા છે

22 April  2024

Photo : Instagram

હવે આ ફોટો વાયરલ થઈ રહ્યા છે

22 April  2024

Photo : Instagram

 વરુણ ધવન અને નતાશા દલાલે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા