19 April  2024

Photo : Instagram

 લુલિયા સોશ્યિલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે

19 April  2024

Photo : Instagram

 લુલિયાનો જન્મ 24 જુલાઈ, 1980ના રોજ રોમાનિયામાં થયો છે

19 April  2024

Photo : Instagram

લુલિયાએ માત્ર 15 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું

19 April  2024

Photo : Instagram

સલમાન ખાન અને લુલિયાની પહેલી મુલાકાત 2010માં ડબલિનમાં થઈ હતી

19 April  2024

Photo : Instagram

સલમાન અને લુલિયાની મિત્રતાને વર્ષો થઈ ગયા છે

19 April  2024

Photo : Instagram

 બંને પાર્ટી, ઈવેન્ટ કે ફિલ્મ પ્રમોશન દરમિયાન સાથે જોવા મળે છે

19 April  2024

Photo : Instagram

 એવું કહેવામાં આવે છે કે સલમાન અને લુલિયા રિલેશનશિપમાં છે

19 April  2024

Photo : Instagram

 પરંતુ આ બંન્ને ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી

19 April  2024

Photo : Instagram

સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસના ફોટો પણ શેર કરતી રહે છે