25 : February

સૌથી વધુ બ્યુટી ટાઇટલ જીતનાર અભિનેત્રીનો આજે છે જન્મદિવસ

Photo : Instagram

25 : February

અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે

Photo : Instagram

25 : February

ઉર્વશીએ દુબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો

Photo : Instagram

15 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું

Photo : Instagram

ત્યારબાદ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું

Photo : Instagram

ઉર્વશી રૌતેલા ગ્લેમરસ ફોટોને કારણે વધુ ચર્ચામાં રહે છે

Photo : Instagram

અભિનેત્રીની નેટવર્થ કરોડોમાં છે

Photo : Instagram

ઉર્વશી રૌતેલા  રેમ્પ વોક, ફોટોશૂટથી પણ કમાણી કરે છે 

Photo : Instagram

3 મિનિટના આઈટમ સોન્ગ માટે 3 કરોડનો ચાર્જ લે છે અભિનેત્રી

Photo : Instagram

ઉર્વશી રૌતેલા લગ્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે

Photo : Instagram