ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ખૂબ જ મહત્વ છે

17/01/2024

Image - freepik

તે પૂજનીય છે અને તેનો છોડ ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે

Image - freepik

ધાર્મિક મહત્વ સિવાય તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક  

Image - freepik

તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ  

Image - freepik

દરરોજ ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે

Image - freepik

તુલસીના પાનમાં હાજર ઓસીમુમોસાઈડ્સ A અને B નામના સંયોજનો સ્ટ્રેસ ઘટાડે છે

Image - freepik

તુલસીના પાન પાચનક્રિયા સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક  

Image - freepik

સારી પાચનક્રિયા તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે

Image - freepik

ખાલી પેટ તુલસીના પાન ખાવાથી એસિડિટી,પેટમાં બળતરાની સમસ્યામાં રાહત મળે છે

Image - freepik

તુલસીના પાનમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થાય છે  

Image - freepik