તમારી જીભ જ આપી દે છે તમને થનારી બીમારીનો સંકેત

1 June 2025

Pic credit - Canva

By: Mina Pandya

જીભ શરીરમાં થનારા રોગોના સ્પષ્ટ સંકેત પણ આપે છે, તબીબી પરીક્ષણ વિના ઘરે બેઠા જ સ્વાસ્થ્યની સંપૂર્ણ સ્થિતિ જાણો

Pic credit - Canva

જીભ ફક્ત વસ્તુઓનો સ્વાદ જ નથી ચખાડતી, પણ તે આપણા સ્વાસ્થ્યનો અરીસો પણ છે.

Pic credit - Canva

જીભનો રંગ, રચના અને સપાટીમાં થતા ફેરફારો દ્વારા શરીરના રોગો શોધી શકાય છે.

Pic credit - Canva

જો જીભ પર સફેદ પરત અને ફોલ્લીઓ દેખાય તો ફંગલ ઈન્ફેક્શનનું જોખમ હોઈ શકે છે.

Pic credit - Canva

જીભ વાદળી અથવા જાંબલી રંગની થઈ જવી એ તમારા શરીરમાં ઓક્સિજનની કમીનો સંકેત છે.

Pic credit - Canva

કાળી જીભ ખરાબ મૌખિક સ્વાસ્થ્ય અને બેક્ટેરિયાને કારણે હોઈ શકે છે.

Pic credit - Canva

લાલ જીભ ગરમી, તાવ, ફોલિક એસિડ અથવા વિટામિન B12 ની ઉણપનું સંકેત હોઈ શકે છે.

Pic credit - Canva

પીળી જીભ તમારા પાચનતંત્રને લગતી સમસ્યાઓને કારણે  દેખાઈ શકે છે.

Pic credit - Canva

જો તમને જીભ પર કોઈ અસામાન્ય લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ

Pic credit - Canva

આ રીતે, દરરોજ જીભની તપાસ કરીને, તમે કોઈપણ પરીક્ષણ વિના તમારા સ્વાસ્થ્યનો અંદાજ લગાવી શકો છો.

Pic credit - Canva