11 : February

આજે અંબાણી પરિવારની નાની વહુ ટીના અંબાણીનો જન્મદિવસ છે

Photo : Instagram

11 : February

ટીના અંબાણી આજે પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહી છે

Photo : Instagram

11 : February

ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1957ના રોજ મુંબઈમાં થયો હતો

Photo : Instagram

તે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે

Photo : Instagram

ટીના અંબાણીએ જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે

Photo : Instagram

 તે 70 અને 80 ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી

Photo : Instagram

 ફિલ્મી દુનિયામાં નામ કમાયા પછી, બોલિવુડને અલવિદા કહી દીધું 

Photo : Instagram

 ફિલ્મી દુનિયામાં નામ કમાયા પછી, બોલિવુડને અલવિદા કહી દીધું 

Photo : Instagram

 અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા

Photo : Instagram

ટીના અંબાણીનું સાસરિયું જામનગરમાં છે

Photo : Instagram