આ પેની સ્ટોકે શેરબજારમાં અદભૂત ગ્રોથ દર્શાવ્યો,  5 વર્ષમાં સારુ વળતર આપ્યું

07 Feb 2024

હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સના પેની સ્ટોક શેર રોકેટ ગતિથી વધ્યા

હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરે  5 વર્ષમાં 33500% થી વધુ વળતર આપ્યું

છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી લગાવી રહ્યુ છે અપર સર્કિટ, 15 ટકા વધ્યુ

છ મહિનામાં 200 ટકાથી વધુ વળતર આપ્યું, જાન્યુઆરીમાં 10.64 ટકા વળતર આપ્યું

5 વર્ષ પહેલા આ શેરનો ભાવ 1 રુપિયો હતો, આજે તેનો ભાવ 379 રુપિયા

5 વર્ષ પહેલા 1 લાખનું રોકાણ કરનાર પાસે આજે 3.45 કરોડ રૂપિયા હોત

આ કંપનીના શેરનો 52 વીકનો હાઇ લેવલ 393 રુપિયા છે, લો લેવલ 78 રુપિયા પ્રતિ શેર છે

કંપનીનો માર્કેટ કેપ 7.09 અબજ રુપિયા છે, મંગળવારે 5 ટકાના વધારા સાથે બંધ થયું હતું

નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા બજાર નિષ્ણાતની સલાહ લેવી