19/1/2024

તુવેરની દાળ માત્ર લાભ જ નહીં પણ નુકસાન પણ કરે છે! જાણો કેવી રીતે

Pic - social media

તુવેર દાળ આપણા ભારતીયોના પરંપરાગત ભોજનમાં સામેલ છે. ઉત્તરથી દક્ષિણ સુધી તુવેરની દાળ વિના ભોજન અધૂરું માનવામાં આવે છે.

Pic - social media

જો કે તુવેર દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તુવેર દાળ નુકસાનકારક પણ બની શકે છે.

Pic - social media

જે લોકો યુરિક એસિડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે તુવેરની દાળ ન ખાવી જોઈએ. પ્રોટીનથી ભરપૂર આ કઠોળ નુકસાન પહોંચાડી શકે છે

Pic - social media

તુવેરની દાળમાં મોટી માત્રામાં પોટેશિયમ જોવા મળે છે. તેથી કિડનીના રોગીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.

Pic - social media

પાઈલ્સના દર્દીઓએ પણ તુવેરની દાળનું સેવન ન કરવું જોઈએ. તેમાં જોવા મળતા પ્રોટીનને પચાવવા માટે પાચન તંત્રને ઘણી મહેનત કરવી પડે છે.

Pic - social media

આ સિવાય જે લોકોને અપચો, એસિડિટી અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓ હોય તેમના માટે તુવેરની દાળનું વધુ પડતું સેવન નુકસાનકારક છે.

Pic - social media

દાળને બાફવા મુકો ત્યારે કૂકરને ઢાંક્યા વગર દાળને રાંધવી. 

Pic - social media

તેમજ દાળ ઉકળા ઉપરથી સફેદ ફીણ કાઢી લો, તેનાથી કોઈ નુકસાન નહીં થાય.

Pic - social media