19 January 2024

Photo : Instagram

મૃણાલ ઠાકુરે બોડીકોન ડ્રેસમાં આપ્યા કિલર પોઝ

Photo : Instagram

મૃણાલ ઠાકુર બોડીકોન વન પીસ ડ્રેસમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

Photo : Instagram

અભિનેત્રી મૃણાલ ઠાકુર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.

Photo : Instagram

આ સમય દરમિયાન, મૃણાલ ઠાકુરના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો દિવાના થયા હતા.

mrunal thakur flaunting her figure bodycon one piece (3)

mrunal thakur flaunting her figure bodycon one piece (3)

Photo : Instagram

આ તસવીરોમાં, મૃણાલ ઠાકુર બોડીકોન વન પીસ ડ્રેસમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Photo : Instagram

મૃણાલ ઠાકુરે રિંગ્સ અને હાઈ-હીલ્સ સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યું અને કેમેરા માટે પોઝ આપ્યા.

mrunal thakur flaunting her figure bodycon one piece (1)

mrunal thakur flaunting her figure bodycon one piece (1)

Photo : Instagram

મૃણાલ ઠાકુરે સ્મોકી મેકઅપ સાથે હળવા કર્લી સ્ટાઈલમાં ઓપન હેર રાખીને ઘણા અદ્ભુત પોઝ આપ્યા હતા.

Photo : Instagram

મૃણાલ ઠાકુરના સોશિયલ મીડિયા પર હજારો ફેન્સ છે, જેઓ તેના લુકને   લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે

Photo : Instagram

તમને જણાવી દઈએ કે મૃણાલ ઠાકુરે પોતાના કરિયરની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી અને આજે તેણે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

mrunal thakur flaunting her figure bodycon one piece (2)

mrunal thakur flaunting her figure bodycon one piece (2)

Photo : Instagram

મૃણાલ ઠાકુરનો આ લુક કોઈપણ આઉટિંગ અને પાર્ટી માટે પરફેક્ટ છે.