25 July 2025
બ્રહ્મ મુહૂર્તમાં રોજ આ 'ચમત્કારી શબ્દો'નો ઉપયોગ કરો, જીવન બદલાઈ જશે
બ્રહ્મ મુહૂર્તમાં સવારનો 4.00 થી 5.30 વાગ્યા સુધીનો સમય પવિત્ર માનવામાં આવે છે.
સવારનો સમય
સનાતન ધર્મમાં આ સમયને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેને 'અક્ષય મુહૂર્ત' પણ કહેવામાં આવે છે.
અક્ષય મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી લક્ષ્મી માતાની કૃપા બની રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.
આર્થિક સ્થિતિ
સવારે ઉઠતાની સાથે જ હાથની હથેળીને જુઓ અને ઇષ્ટદેવનું સ્મરણ કરો તેમજ ગાયત્રી મંત્રનો જાપ કરો.
આ મંત્રનો જાપ કરો
બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્ર "ૐ ભુર્ભુવસ્વઃ તત્સ વિતુર વરેનિયમ ભર્ગોદેવસ્ય ઘી મહી ધિયો યો નઃ પ્રચોદયાત"નો 11 વખત અથવા 108 વખત જાપ કરો.
ગાયત્રી મંત્ર
આ સિવાય, બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન શિવના "ૐ"નો જાપ કરો. આનાથી મન શાંત રહે છે અને ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
ભગવાનના આશીર્વાદ
વધુમાં તમે, પ્રાણાયામ કરો અને લક્ષ્મી મૈયાનો મંત્ર "ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદા પ્રસીદા; ૐ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્માય નમઃ"નો જાપ કરો.
લક્ષ્મી મૈયાનો મંત્ર
બ્રહ્મ મુહૂર્તમાં ખાવાનું, નકારાત્મક વિચારો અને ખરાબ વાણીનો ઉપયોગ ના કરો. આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો અને આળસ કરવાથી બચો.
બ્રહ્મ મુહૂર્તમાં શું ન કરવું?
બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાથી અને મંત્રોનો જાપ કરવાથી માનસિક શાંતિ, આર્થિક લાભ અને જીવનમાં પ્રગતિના દરવાજા ખૂલી જાય છે.
જીવનમાં પ્રગતિ
આ પણ વાંચો
શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર
વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક