ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?

22 Apr 2025

Pic credit - Twitter

by: Mina Pandya

જંગલનું નામ સાંભળતા જ પહેલો વિચાર સિંહનો આવે

Pic credit - Twitter

by: Mina Pandya

સિંહ વિના ક્યારેય જંગલની કલ્પના પણ કરવી શક્ય નથી

Pic credit - Twitter

by: Mina Pandya

સિંહથી જંગલના અન્ય પ્રાણીઓ ખૂબ ડરે છે 

Pic credit - Twitter

by: Mina Pandya

પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે કે સિંહ ક્યા પ્રાણી સાથે ક્યારેય લડતો નથી

Pic credit - Twitter

by: Mina Pandya

ન જાણતા હોય તો જવાબ સાંભળીને ખરેખર ચોંકી જશો

Pic credit - Twitter

by: Mina Pandya

સિંહ જંગલમાં જે પ્રાણી સાથે ક્યારેય નથી લડતો તેમા એક હાથીનો સમાવેશ થાય છે. 

Pic credit - Twitter

by: Mina Pandya

જંગલમાં હાથીને સામેથી આવતો જોઈને સિંહ તેનો રસ્તો બદલી લે છે 

Pic credit - Twitter

by: Mina Pandya

સિંહની બેડ લિસ્ટમાં બીજુ પ્રાણી ગેંડો છે, જેનાથી તે દૂર રહે છે 

Pic credit - Twitter

by: Mina Pandya

એટલે કે ગેંડો સામે આવી જાય તો કોઈ કારણ વિના સિંહ તેની સાથે ટકરાવાનું પસંદ કરતો નથી.

Pic credit - Twitter

by: Mina Pandya