09 : February

વરરાજાના પરિવારે લગ્નની એવી કંકોત્રી છપાવી કે

09 : February

 જેને વાંચી લોકો જાનમાં આવતા ડરશે

09 : February

 છોકરાવાળાએ લગ્નનું આ કાર્ડ પોતાના મહેમાનોને આપ્યું છે

09 : February

ફેસબુક પર હાલમાં એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે

09 : February

 આ લગ્ન 9 ફ્રેબુઆરી 2025ના રોજ જયપુરમાં છે

09 : February

કાર્ડ અન્ય કાર્ડની જેમ સાધારણ નથી

09 : February

 પરંતુ લોકનું ધ્યાન "આમદ કે મુંતઝિર " પર અટકી ગયું છે.

09 : February

કાર્ડ પર મૃતકોના નામ લખ્યા

09 : February

આ લગ્નના કાર્ડમાં દર્શનાભિલાષીના સ્થાને મૃતકોના નામ લખ્યા 

09 : February

આ કાર્ડ પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે