18 : February

આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે

Photo : Instagram

18 : February

ચેમ્પિયન ટ્રોફીની યજમાની પાકિસ્તાનની પાસે છે

Photo : Instagram

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી જાહેર

Photo : Instagram

બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓના ફોટો શેર કર્યા

Photo : Instagram

તમામ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે

Photo : Instagram

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ ફોટોશૂટ કરાવ્યું છે

Photo : Instagram

ટીમ ઈન્ડિયાની આ નવી જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું જોવા મળી રહ્યું છે

Photo : Instagram

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમશે

Photo : Instagram

ટીમ ઈન્ડિયા 20 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનું અભિયાન શરૂ કરશે

Photo : Instagram

 ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો દુબઈમાં બાંગ્લાદેશ સામે થશે

Photo : Instagram

23 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સામે મેચ રમશે

Photo : Instagram

  2 માર્ચના રોજ તેની ટકકર ગ્રુપ સ્ટેજમાં છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ સામે થશે

Photo : Instagram

ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે

Photo : Instagram