23 November 2025

આ અઠવાડિયે 3 કંપની મજબૂત રિટર્ન આપશે!

આ અઠવાડિયે શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. જો કે, એકંદરે બજારની સ્થિતિ મજબૂત બની રહી અને નિફ્ટી ધીમે ધીમે નવા રેકોર્ડ તરફ વધી રહ્યો છે.

શેરબજાર

આ અઠવાડિયે 3 કંપની ખૂબ જ મજબૂત રિટર્ન આપશે, તેવો દાવો નિષ્ણાતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

નિષ્ણાતોનો દાવો

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે Lodha Developers પર BUY રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇઝ ₹1,888 આપી છે. આનો અર્થ એ થયો કે, સ્ટોકમાં 61 ટકાનો વધારો શક્ય છે.

Lodha Developers

એમ્કે ગ્લોબલે Gopal Snacks પર BUY રેટિંગ આપ્યું છે અને 50% ના વધારા સાથે સ્ટોકની ટાર્ગેટ પ્રાઇઝ ₹500 રાખી છે.

Gopal Snacks

ICICI સિક્યોરિટીઝે WeWork India પર BUY રેટિંગ અને ₹914 ની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે, જે 48% નો વધારો દર્શાવે છે.

WeWork India

આ સાથે જ Axis Bank, HG Infra Engineering, United Breweries Ltd, Samvardhana Motherson અને Rail Vikas Nigam જેવા સ્ટોક્સ સોમવારે રોકાણકારો માટે મુખ્ય આકર્ષણ બની શકે છે. 

ફોકસ પર રહેનારા સ્ટોક 

વધુમાં NTPC Green Energy, Adani Enterprise, Lupin, InterGlobe Aviation, Tata Motors PV અને Tata Chemicals જેવા શેર પણ સોમવારે ચર્ચામાં રહેશે.

આ સ્ટોક્સ પણ ચર્ચામાં

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો