શિયાળામાં પાણી પીધા વિના પણ રહી શકાય છે હાઇડ્રેટેડ

Photo credit-freepik

23 Jan 2024

શિયાળામાં સરેરાશ કરતા ઓછું પાણી પીવાથી  ડી-હાઈડ્રેશનની શક્યતા વધે છે

આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને શિયાળામાં હાઇડ્રેશન જાળવી શકાય

શિયાળામાં ઠંડુ પાણી પીવાના સ્થાને હુંફાળુ પાણી પીવો, જેથી પાણીનું વધુ સેવન થશે

પાણીને બદલે જ્યુસ, ફળ, દૂધ, શેક અથવા સ્મૂધીનું સેવન કરી શકો છો

શિયાળાના આહારમાં વેજીટેબલ સૂપ લો, તે તમારા શરીરને હાઇડ્રેટ રાખશે,પોષણ આપશે

નારંગી, દાડમ, સફરજન અને સીઝનલ ફળો આહારમાં ઉમેરો

ગાજર, બીટરૂટ અને પાલક જેવી શાકભાજી ખાવાથી પણ હાઇડ્રેટેડ રહેવાશે

ચા, કોફીના બદલે ઔષધીય હર્બલ ટીને તમારા આહારનો ભાગ બનાવો