16 : February

 23 વર્ષની લીલાની બોલિવુડમાં એન્ટ્રી કરશે

Photo : Instagram

16 : February

શ્રીલીલાનો જન્મ અમેરિકામાં થયો છે પરંતુ તેમનો ઉછેર બેંગ્લોરમાં થયો છે

Photo : Instagram

16 : February

 તેની માતા બેંગ્લોરમાં ગાયનેકોલોજિસ્ટ છે

Photo : Instagram

16 : February

જ્યારે તેના પિતા ઉદ્યોગપતિ છે

Photo : Instagram

16 : February

અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરે ભરતનાટ્યમની તાલીમ લેવાનું શરૂ કર્યું છે

Photo : Instagram

16 : February

કાર્તિક આર્યન અને શ્રીલીલા એક રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મમાં સાથે જોવા મળશે 

Photo : Instagram

16 : February

આ ફિલ્મ સાથે શ્રીલીલા બોલિવૂડની દુનિયામાં ડેબ્યૂ કરશે

Photo : Instagram

16 : February

તે અનુરાગ બાસુના નિર્દેશનમાં આ ફિલ્મ બની રહી છે

Photo : Instagram

16 : February

શ્રીલીલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2019માં કરી હતી

Photo : Instagram

16 : February

અત્યારસુધી અંદાજે 10 ફિલ્મોમાં કામ કર્યું છે

Photo : Instagram