23 : February

પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલના લગ્નના ફોટો જુઓ

Photo : Instagram

23 : February

શ્રેયા ઘોષાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા છે

Photo : Instagram

બોલિવૂડ ઉપરાંત તેમણે પ્રાદેશિક ફિલ્મોમાં ઘણા ગીતો ગાયા છે

Photo : Instagram

 ગાયિકાએ ઘણી સિરિયલો માટે પણ પોતાનો અવાજ આપ્યો છે

Photo : Instagram

શ્રેયાએ 5 જાન્યુઆરીના રોજ શિલાદિત્ય સાથે લગ્ન કર્યા હતા

Photo : Instagram

બંને બાળપણથી જ ગાઢ મિત્રો છે

Photo : Instagram

શ્રેયા અને શિલાદિત્ય બાળપણથી જ એક જ શાળામાં સાથે ભણતા હતા 

Photo : Instagram

 વર્ષ 2021માં શ્રેયાએ એક પુત્રને જન્મ આપ્યો

Photo : Instagram

 તમને જણાવી દઈએ કે શ્રેયા અને શિલાદિત્ય અંદાજે 10 વર્ષ સુધી ડેટ કરી હતી

Photo : Instagram

શિલાદિત્ય વેબસાઇટના સ્થાપક પણ છે

Photo : Instagram