17 January 2024

Photo : Instagram

સરદારજીના પરિવારે કર્યું એવું પરાક્રમ, VIDEO થયો હિટ

Photo : Instagram

સ્કિપિંગ સંબંધિત એક વીડિયોએ ઈન્ટરનેટ લોકોને ચોંકાવી દીધા છે. જેમાં આખો પરિવાર અનોખી અંદાજમાં દોરડા કૂદતો જોવા મળે છે.

Photo : Instagram

વીડિયોમાં દેખાતા સરદારજી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જોરાવર સિંહ છે.

Photo : Instagram

લોકો હવે આ 'ફેમિલી સ્ટંટ'ના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Photo : Instagram

ઝોરાવર પહેલા જમીન પર સૂઈ જાય છે. બાદમાં તેની પત્ની પુત્રને તેના ખભા પર બેસાડી તેના પતિના પેટ ઉપર ઉભી રહે છે.

Photo : Instagram

આ પછી, ત્રણેય જે રીતે દોરડા કુદયા, જોરાવરે વીડિયો શેર કર્યો અને કેપ્શન પણ લખ્યું હતું.

Photo : Instagram

વીડિયોને અત્યાર સુધીમાં 51 લાખ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે વ્યૂઝ કરોડોમાં છે.

Photo : Instagram

કોમેન્ટ સેક્શનમાં લોકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Photo : Instagram

ઝોરાવરનું સપનું ડિસ્કસ થ્રોમાં દેશને ગૌરવ અપાવવાનું હતું, પરંતુ એક અકસ્માતમાં તે સ્લિપ્ડ ડિસ્કનો ભોગ બન્યો અને ફિટનેસ બગાડતાં સપનું તૂટી ગયું

Photo : Instagram

જો કે, ઝોરાવરે હાર ન માની અને સ્કિપિંગમાં એવા પરાક્રમ કર્યા કે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ તેની પ્રતિભાને ઓળખી અને તેને પુસ્તકમાં સ્થાન આપ્યું.