IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે

Photo : Twitter

IPL 2025 માં કુલ પાંચ ટીમો નવા કેપ્ટનો સાથે પ્રવેશ કરશે

Photo : Twitter

16 : March

10 ટીમોએ તેમના કેપ્ટનના નામ જાહેર કરી દીધા છે

Photo : Twitter

16 : March

IPL 2025નો સૌથી યુવા કેપ્ટન શુભમન ગિલ છે

Photo : Twitter

 ગિલ માત્ર 25 વર્ષનો છે

Photo : Twitter

શુભમન ગિલ IPLનો સૌથી યુવા કેપ્ટન છે

Photo : Twitter

તે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે

Photo : Twitter

શુભમન ગિલે ખૂબ જ ઓછા સમયમાં ભારતીય ક્રિકેટમાં મોટી ઓળખ બનાવી છે

Photo : Twitter

શુભમન ગિલ 18મી સિઝનમાં પણ સૌથી યુવા કેપ્ટન છે

Photo : Twitter

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે

Photo : Twitter