આજે  દેશની નંબર 1 સિંગરનો જન્મદિવસ, જુઓ ફોટો 

Photo: Instagram

12 : March

આજે બોલિવૂડની આ સિંગર પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે

Photo: Instagram

12 : March

શ્રેયા ઘોષલે અત્યાર સુધી 20 થી વધુ ભાષાઓમાં 3000 ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે

Photo: Instagram

12 : March

સિંગર શ્રેયા ઘોષાલ સૌથી વધારે ચાર્જ લે છે

Photo: Instagram

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રેયા ઘોષાલ એક ગીત માટે 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે

Photo: Instagram

સિંગર શ્રેયા ઘોષાલ દર મહિને 1 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે

Photo: Instagram

અમેરિકાના ઓહાયોમાં 'શ્રેયા ઘોષાલ ડે' ઉજવવામાં આવે છે  

Photo: Instagram

 ઓહાયોમાં 25 જૂનના રોજ શ્રેયા ડે સેલિબ્રેટ કરવામાં આવે છે

Photo: Instagram

શ્રેયા ઘોષાલ કરોડો રુપિયાની માલિક છે

Photo: Instagram

સિંગર લગ્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે

Photo: Instagram