24 : February

શ્રદ્ધા કપૂર ખાવાની ખૂબ શોખીન છે

Photo : Instagram

24 : February

અમદાવાદમાં બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે લગ્નમાં જોવા મળી હતી

Photo : Instagram

24 : February

બંને સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા

Photo : Instagram

24 : February

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

Photo : Instagram

24 : February

જેમાં શ્રદ્ધા કપૂર પાણીપુરી ખાતી જોવા મળી રહી છે

Photo : Instagram

24 : February

આ ફોટા પર ચાહકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

Photo : Instagram

24 : February

  કેપ્શનમાં લખ્યું કે ગણતરી કરવાનું ભૂલી ગઈ

Photo : Instagram

લગ્નોમાં પાણીપુરી અનલિમિટેડ હોય છે

Photo : Instagram

શ્રદ્ધા કપૂર ફિલ્મ 'નાગિન' પર કામ કરી રહી છે

Photo : Instagram

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ચાહકો મોટી સંખ્યામાં છે

Photo : Instagram