3 February 2025

હિરોઈનોને પણ ટક્કર આપે એટલી સુંદર છે શિવમ દુબેની પત્ની ! જુઓ-Photo

Pic credit - Meta AI

શિવમ દુબેની પત્ની છે મુસ્લિમ છે જેણે શિવમ દૂબે સાથે પ્રેમ લગ્ન કર્યા છે

Pic credit - Meta AI

તેમની પત્નીનું નામ અંજુમ ખાન છે. જે બોલિવુડની હિરોઈનો કરતા પણ સુંદર છે

Pic credit - Meta AI

શિવમ અને અંજુમ ખાને વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્ન ફિલ્મી સ્ટાઈલમાં થયા હતા

Pic credit - Meta AI

શિવમ અને અંજુમે પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, બાદમાં તેઓએ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન પણ કર્યા હતા.

Pic credit - Meta AI

શિવમ દુબેની પત્ની અંજુમ ખાન એક્ટિંગ અને મોડલિંગની શોખીન છે.

Pic credit - Meta AI

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે એક ટીવી શોમાં પણ કામ કર્યું છે.

Pic credit - Meta AI

રિપોર્ટ્સનું માનીએ તો અંજુમે એક મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

Pic credit - Meta AI

અંજુમ ખાન સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.તેની તસવીરો પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપે છે.

Pic credit - Meta AI