સોનાના દાગીનાને ઘરે જ ચમકાવી શકાશે

27 March, 2024 

એક ગ્લાસ પાણી, એક ચમચી ડિટર્જન્ટ પાવડર, અડધી ચમચી હળદર અને જૂનું ટૂથબ્રશ

આ વસ્તુઓની જરુર પડશે

સૌ પ્રથમ એક મોટું પાત્ર કે વાસણ લો

પ્રથમ સ્ટેપ

આ વાસણમાં પાણી ભરો અને ગેસ પર ગરમ કરો

બીજુ સ્ટેપ

પાણી ગરમ થાય એટલે તેમાં ડિટર્જન્ટ પાવડર નાખો

ત્રીજું સ્ટેપ

બાદમાં હળદરને આ પાણીમાં ઉમેરો

ચોથું સ્ટેપ

હવે તમારા સોનાના ઘરેણાં આ પાણીમાં નાખો

પાંચમું સ્ટેપ

મધ્યમ તાપ પર બે થી ત્રણ મિનિટ ઉકળવા દો

છઠ્ઠું સ્ટેપ

ત્યાર બાદ ગેસ બંધ કરો અને પાણીને દસ મિનિટ માટે ઠંડુ થવા દો

સાતમું સ્ટેપ

હવે ઘરેણાને બહાર કાઢીને ટૂથબ્રશથી ઘસો

આઠમું સ્ટેપ

અંતે ઘરેણાને પાણીથી ધોઈને સૂકવી લો

છેલ્લું સ્ટેપ