શેરબજારમાં ઘટાડા માટેના પાંચ સૌથી મોટા કારણ

10 May, 2024

શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ સામાન્ય ચૂંટણીને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા છે.

રોકાણકારોએ એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

લાર્જ-કેપ કંપનીઓના પરિણામોના નબળા સંકેતોને કારણે રોકાણકારોનું મનોબળ પણ ઘટી ગયું છે.

આ તમામ વતન અંતે શેરબજાર ઘટાડા માટેના પાંચ સૌથી મોટા કારણો

ચૂંટણી પરિણામો અંગે અનિશ્ચિતતા.

વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ.

નબળા ત્રિમાસિક પરિણામો.

US ફેડના આક્રમક વલણની અસર.

કાચા તેલના ભાવમાં વધારો.

નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લેવી.