25 : February

શાહરૂખ મન્નત છોડીને પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થશે, જુઓ ફોટો

Photo : Instagram

25 : February

અભિનેતા આલીશાન બંગલો 'મન્નત' ખાલી કરવા જઈ રહ્યો છે

Photo : Instagram

25 : February

શાહરૂખ ખાન અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેશે

Photo : Instagram

25 : February

 બોલિવૂડના સુપરસ્ટારનું આ ઘર ચાહકોમાં ખુબ લોકપ્રિય છે  

Photo : Instagram

25 : February

શાહરૂખ ખાન અને તેનો પરિવાર લગભગ 25 વર્ષથી આ પ્રખ્યાત બંગલામાં રહે છે

Photo : Instagram

25 : February

 એક અહેવાલ અનુસાર 'મન્નત'માં રિનોવેશનનું કામ શરુ થશે

Photo : Instagram

25 : February

 'મન્નતમાં રિનોવેશનનું કામ આ વર્ષે મે 2025માં શરૂ થશે

Photo : Instagram

25 : February

કિંગ ખાનનો આ બંગલો 'મન્નત' 'ગ્રેડ III' હેરિટેજ પ્રોપર્ટીની સીરિઝમાં આવે છે

Photo : Instagram

25 : February

 અંદાજ મુજબ 'મન્નત'ના રિનોવેશનમાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે

Photo : Instagram