14 : February

અભિનેત્રી સાન્યા મલ્હોત્રા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે

Photo : Instagram

14 : February

સાન્યા મલ્હોત્રા ખુબ સ્ટાઇલિશ છે

Photo : Instagram

14 : February

સાન્યા મલ્હોત્રા બોલિવુડને અનેક હિટ ફિલ્મો આપી છે

Photo : Instagram

14 : February

Zee5 પર સાન્યા મલ્હોત્રાની ફિલ્મ મિસેજ રિલીઝ થઈ છે

Photo : Instagram

14 : February

 આ ફિલ્મ ભારતીય સમાજમાં મહિલાઓના રોજિંદા જીવન અને સંઘર્ષોને દર્શાવે છે 

Photo : Instagram

14 : February

સાન્યા મલ્હોત્રાએ ફરી એકવાર શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે

Photo : Instagram

14 : February

તે ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ બની છે

Photo : Instagram

14 : February

આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન' ની રિમેક છે

Photo : Instagram

14 : February

સાન્યા મલ્હોત્રાએ 2016માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo : Instagram

14 : February

 અભિનેત્રીને તેની પહેલી ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન સાથે કરી છે

Photo : Instagram