03 june  2024

Photo : Instagram

સંજય લીલા ભણસાલીએ વેબ સીરિઝ 'હીરામંડી'થી OTT ડેબ્યૂ કર્યું હતું

03 june  2024

Photo : Instagram

સંજય લીલા ભણસાલીએ ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા

03 june  2024

Photo : Instagram

હીરામંડી 1 મેના રોજ સ્ટ્રીમ થઈ હતી

03 june  2024

Photo : Instagram

આ વેબ સીરિઝને ચાહકોએ સારો પ્રતિસાદ આપ્યો છે

03 june  2024

Photo : Instagram

પ્રથમ સિઝનના રિલીઝના એક મહિનામાં બીજી સીઝનની જાહેરાત 

03 june  2024

Photo : Instagram

ભણસાલીએ Netflix સિરીઝની બીજી સીઝનની પણ જાહેરાત કરી 

03 june  2024

Photo : Instagram

  'હીરામંડી 2'ની જાહેરાત બાદ દર્શકોમાં ખુશીની લહેર જોવા મળી

03 june  2024

Photo : Instagram

દર્શકો દ્વારા મળેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો 

03 june  2024

Photo : Instagram

બોલિવુડ અભિનેત્રીઓની શાનદાર એક્ટિંગ જોવા મળી છે

03 june  2024

Photo : Instagram

શુટિંગ 2026માં શરૂ થઈ શકે છે?