07 : February

Photo : instagram

 બોલિવૂડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 2016માં રીલિઝ થઈ હતી

07 : February

Photo : instagram

આ ફિલ્મ હિટ ગઈ હતી

07 : February

Photo : instagram

હવે 7 ફેબ્રુઆરીએ 'સનમ તેરી કસમ'ની રી-રીલીઝ થશે

Photo : instagram

ફિલ્મ 'સનમ તેરી કસમ'માં પોતાના રોલથી માવરા હોકેને લોકોનું દિલ જીત્યું છે  

Photo : instagram

સનમ તેરી કસમની અભિનેત્રી પોતાની એક્ટિંગથી ફેમસ છે

Photo : instagram

 અભિનેત્રીએ માવરા હોકનેએ અભિનેતા આમિર ગિલાની સાથે લગ્ન કર્યા છે

Photo : instagram

 આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા

Photo : instagram

ફોટો જોઈ ચાહકો ખુશ થયા

Photo : instagram

આ ફોટોમાં માવરા ખૂબ જ સુંદર લાગી રહી છે

Photo : instagram

માવરાના લગ્નનમાં તેના મહેંદીની ડિઝાઈન સુંદર છે