16 : February

સાહિલ ખાને 26 વર્ષ નાની મિલેના સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

Photo : Instagram

16 : February

અભિનેતા સાહિલ ખાને દુબઈમાં મિલેના એલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યા

Photo : Instagram

16 : February

 તેમણે આ પોસ્ટ  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે

Photo : Instagram

16 : February

મિલેના સાહિલ કરતા 26 વર્ષ નાની છે

Photo : Instagram

16 : February

લગ્નમાં ફક્ત તેમના નજીકના લોકો જ હાજર હતા

Photo : Instagram

16 : February

બંન્નેની મુલાકાત મોસ્કોમાં થઈ હતી

Photo : Instagram

સાહિલ ખાન 48 વર્ષનો છે

Photo : Instagram

મિલેના માત્ર 22 વર્ષની છે

Photo : Instagram

ચાહકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે

Photo : Instagram

સાહિલ ખાનના આ બીજા લગ્ન છે

Photo : Instagram