રોટલી બનાવવાની  સૌથી સસ્તી મશીન

10 Sep, 2024

જો તમને હાથથી રોટલી બનાવવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે ઓટોમેટિક રોટી મેકર ઘરે લાવી શકો છો, જુઓ સંપૂર્ણ યાદી.

આ મશીન મિનીટોમાં મોટી સાઈઝની, પફી અને એકદમ ગોળ રોટલી બનાવે છે.

તેની મદદથી તમે ચપાતી, પુરી, પાપડ, ખાખરા પણ તૈયાર કરી શકો છો.

તે શોકપ્રૂફ બોડી અને મજબૂત હેન્ડલ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કંપનીઓ દાવો કરે છે કે આ રોટલી બનાવનારાઓ સ્વાસ્થ્યને કોઈ નુકસાન પહોંચાડતા નથી.

એમેઝોન પર તેની કિંમત 2399 રૂપિયા છે.

મહત્વનું છે કે તમને અલગ અલગ કંપનીઓના  Roti Maker જોવા મળશે.

1299 થી લઈ 2999 સુધીના Roti Maker તમે ઓનલાઈન મળી રહેશે.