RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે ખાસ પોસ્ટ કરી શેર

09 એપ્રિલ, 2025

તેણે ચહલ માટે દિલથી લાગણીઓ વ્યક્ત કરી.

આ દરમિયાન તે ચહલની ટીમ પંજાબ કિંગ્સને ચીયર કરતી જોવા મળી.

મહવશે સ્ટેડિયમમાંથી તસવીરો પણ શેર કરી.

કેપ્શનમાં તેણે લખ્યું – “તમારા માટે અહીં...”

મહવશેએ ઇન્સ્ટા સ્ટોરીમાં ચહલ માટે ગીત પણ શેર કર્યું.

બંનેની નવી સેલ્ફી હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે.

અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે, ચાહકો કહે છે – “ભાભી 2 મળી ગઈ છે!”