અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો Rihanna નો ડ્રેસ, ભીડમાં  oops moment નો શિકાર બની, જુઓ વીડિયો

02  March, 2024 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હોલિવૂડ પોપ સિંગર Rihannaના ધમાકેદાર પરફોર્મન્સની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે

રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં જે એનર્જી અને સુંદરતા સાથે પરફોર્મ કર્યું, તેણે લોકોના દિલ જીતી લીધા

રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં જે એનર્જી અને સુંદરતા સાથે પરફોર્મ કર્યું, તેણે લોકોના દિલ જીતી લીધા

 રિહાનાના પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

આ દરમિયાન તેનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે

અહીં નવાઈની વાત એ છે કે ડ્રેસ ફાટી જવા છતાં તેણે આત્મવિશ્વાસ સાથે ડાન્સ ચાલુ રાખ્યો હતો

રિહાનાનો ક્રેઝ આખી દુનિયામાં છે અને અંબાણીના ફંક્શનમાં તેણે ફાટેલા આઉટફિટ સાથે શો ચાલુ રાખ્યો હતો

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતનું પ્રિવેડિંગ ચાલી રહ્યુ છે