06 March  2024

Photo : Instagram

અમેરિકાની પોપ સિંગર રિહાના ખુબ ચર્ચામાં છે

06 March  2024

Photo : Instagram

રિહાના પાસે કેટલા પૈસા છે જાણો

06 March  2024

Photo : Instagram

 રિહાનાએ અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવા માટે 75 કરોડ રૂપિયા લીધા છે

06 March  2024

Photo : Instagram

  રિહાના દુનિયાની સૌથી અમીર મહિલા સિંગર છે

06 March  2024

Photo : Instagram

પોપ સિંગર રિહાનાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે

06 March  2024

Photo : Instagram

રિહાનાની નેટવર્થ અંદાજે 140 કરોડ યુએસ ડોલર છે, આટલા પૈસામાં બોલિવુડની 4 થી 5 ફિલ્મો બની જાય

06 March  2024

Photo : Instagram

રિહાનાની નેટવર્થ જોઈએ તો ફિલ્મ RRR 10 વખત બની જાય

06 March  2024

Photo : Instagram

જો 10 વખત બાહુબલી બનાવીએ તો પણ સિંગર પાસે 1600 કરોડ જમા રહે

06 March  2024

Photo : Instagram

રિહાના ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે