11 April  2024

Photo : Twitter

રાશિદ ખાન એક એવો ખેલાડી છે જે વિશ્વની દરેક T20 ફ્રેન્ચાઈઝીમાં રમે છે

11 April  2024

Photo : Twitter

IPLમાં અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનનો દબદબો છે

11 April  2024

Photo : Twitter

IPLમાં રાશિદ ખાન ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે

Photo : Twitter

રાશિદ ખાનને કરામતી ખાન તરીકે પણ ઓળખવામાં આવે છે

11 April  2024

Photo : Twitter

કરમતી ખાન IPLમાંથી કરોડોની કમાણી કરી ચૂક્યો છે

11 April  2024

Photo : Twitter

રાશિદ ખાનને  2017માં પહેલી વખત 4 કરોડ રુપિયા મળ્યા હતા

11 April  2024

Photo : Twitter

2018 થી 2021 સુધી 9 કરોડ રુપિયા મળતા હતા

11 April  2024

Photo : Twitter

2022 અને 2023માં 15-15 કરોડ આપવામાં આવ્યા હતા

11 April  2024

Photo : Twitter

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર રાશિદ ખાન આઈપીએલથી કુલ 70 કરોડ કમાય ચુક્યો છે

11 April  2024

Photo : Twitter

રાશિદ ખાને રાજસ્થાન રોયલ્સને આઈપીએલ 2024ની હારનો સ્વાદ ચખાડ્યો છે

11 April  2024

Photo : Twitter

રાશિદ ખાને 12મી વખત IPLમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે