BOB પાસેથી 5 વર્ષ માટે 10 લાખની કાર લોન લેવા પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

11  April, 2024

બેંક ઓફ બરોડામાં કાર લોન પર વ્યાજ દર 9.4 ટકાથી શરૂ થાય છે.

જો તમે આ વ્યાજ દર પર 10 લાખ રૂપિયાની કાર લોન લો છો, તો તમારે 20,953 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે.

તમે 10 વર્ષના સમયગાળામાં 2.57 લાખનું વ્યાજ ચૂકવશો.

આ સમયગાળા દરમિયાન તમે 10 લાખની મુદ્દલ અને 2.57 લાખ રૂપિયાના વ્યાજ સહિત કુલ 12.57 લાખ રૂપિયા ચૂકવશો.

આ ગણતરીમાં પ્રોસેસિંગ ફીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી નિયત આંકડાને ધ્યાને રાખીને આપવામાં આવી છે.