08 : February

Photo : instagram

શેફ રણવીર બ્રાર ફૂડ રેસીપી માટે ફેમસ છે

08 : February

Photo : instagram

રણવીર બ્રાર એક Culinary Artist પણ છે

08 : February

Photo : instagram

શેફમાંથી અભિનેતા બનેલા રણવીર બ્રારનો આજે છે જન્મદિવસ

08 : February

Photo : instagram

  'ધ બકિંગહામ મર્ડર્સ' માં રણવીર બ્રાર જોવા મળ્યો હતો

Photo : instagram

રણવીર સિંહ બ્રાર એક સેલિબ્રિટી શેફ છે.

Photo : instagram

તે એક રેસ્ટોરન્ટનો માલિક પણ છે

Photo : instagram

તેઓ લોકપ્રિય ટેલિવિઝન ફૂડ શોના હોસ્ટ પણ રહી ચૂક્યો છે

Photo : instagram

 મોંઘા ચાકુ રાખવાનો શોખીન છે શેફ

Photo : instagram

શેફ રણવીર બ્રાર 1.45 લાખ રૂપિયાની ચાકુ વાપરે છે

Photo : instagram

ચાહકો આજે રણવીર બ્રારને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે