12 : February

ઘરમાં વાસણ સાફ કરે છે આ કરોડપતિ અભિનેતા

Photo : Instagram

12 : February

પત્નીએ કહ્યું લગ્ન પહેલા અમારા વચ્ચે આ વાત નક્કી થઈ હતી

Photo : Instagram

12 : February

 રાજકુમાર અને પત્રલેખાની જોડી ચાહકોમાં ફેવરિટ છે

Photo : Instagram

12 : February

રાજકુમાર સાથેના સંબંધો વિશે પત્રલેખાએ ખુલ્લીને વાત કરી

Photo : Instagram

12 : February

અમે બંન્ને રસોઈથી લઈ કપડાં અને વાસણ સાફ પણ સાથે કરીએ છીએ

Photo : Instagram

12 : February

પત્રલેખાએ કહ્યું મને રસોઈ બનાવવાનો શૌખ છે

Photo : Instagram

12 : February

રાજકુમાર રાવ હંમેશા વાસણ સાફ કરી મારો સાથે આપે છે

Photo : Instagram

12 : February

આ નાનકડી પાર્ટનરશીપ અમને જોડીને રાખે છે

Photo : Instagram

12 : February

 રાજકુમાર અને પત્રલેખાએ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી

Photo : Instagram

ત્યારબાદ 15 નવેમ્બર, 2021 ના ​​રોજ બંન્નેએ લગ્ન કર્યા

Photo : Instagram