07 : February

Photo : instagram

આ છે બોલિવુડની સૌથી મોંઘી વિલન, જુઓ ફોટો

07 : February

Photo : instagram

ફિલ્મ SSMB 29નું બજેટ અંદાજે 1000 કરોડ રુપિયા છે

07 : February

Photo : instagram

આ અભિનેત્રી ભારતની સૌથી મોંઘી વિલન બની છે 

07 : February

Photo : instagram

 આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલનની ભૂમિકામાં જોવા મળશે

07 : February

Photo : instagram

 દેશી ગર્લ 1000 કરોડની ફિલ્મમાં જોવા મળશે

07 : February

Photo : instagram

આ ફિલ્મમાં હીરોઈન નહીં પરંતુ વિલનના પાત્રમાં જોવા મળશે

07 : February

Photo : instagram

પ્રિયંકા હવે ભારતીય સિનેમાની સૌથી મોંઘી વિલન બની ગઈ છે

07 : February

Photo : instagram

 પ્રિયંકા પહેલા કોઈ પુરૂષ અભિનેતાએ વિલનની ભૂમિકા માટે આટલી ફી લીધી નથી

07 : February

Photo : instagram

પ્રિયંકા ચોપરાએ આ પ્રોજેક્ટ માટે 30 કરોડ રૂપિયાનો ચાર્જ લીધો છે