એક ઘરમાં 9 પ્રેમિકાઓ સાથે રહેતો પુરુષ!

22 ફેબ્રુઆરી, 2025

આખરે કેવી રીતે શાંતિથી રહે છે સૌતનો વચ્ચે?

27 વર્ષની એમિલીનો ખુલાસો કર્યો તેણીએ જણાવ્યું કે, ઈર્ષ્યા પર કેવી રીતે કાબૂ મેળવ્યો..

આર્થર દરેક ગર્લફ્રેન્ડ સાથે અલગ સમય વિતાવે, પણ કેમ..

તેણી એ જણાવ્યું કે, શરૂઆતમાં ઝઘડા હતા, હવે એકબીજાની પસંદ-નાપસંદ સમજાય છે!

કાયદેસર પત્ની માત્ર એક, બાકી બધી ગર્લફ્રેન્ડ છે જોકે તમને વિચાર આવતો હશે કે આ કેવી રીતે સંભવ છે.

એક છત નીચે ખુશીથી રહેવા માટે તેમણે કેટલાક નિયમો પણ બનાવ્યા છે.

સોશિયલ મીડિયા પર આ અનોખા સંબંધની ચર્ચા પ થઈ રહી છે.