14 ફેબ્રુઆરી 2024

Paytm એ QR કોડ વિશે આપી મોટી માહિતી 

Paytmએ કહ્યુ, તે હંમેશની જેમ કામ કરવાનું ચાલુ રાખશે

કંપનીએ કહ્યું, 29 ફેબ્રુઆરી પછી વેપારીઓને પેમેન્ટ સ્વીકારવાની છૂટ અપાશે

Paytm અનુસાર સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીન જેવી ચુકવણી કાર્યરત રહેશે

Paytmએ કહ્યુ અન્ય કોઈ વિકલ્પ શોધવાની જરૂર નથી

Paytm એ જણાવ્યું કંપની મોટી બેંકો સાથે વાટાઘાટો કરી રહી છે

વેપારીઓને સમસ્યા ન થાય તે માટે ભાગીદારી કરશે

સેવાઓ અન્ય ભાગીદાર બેંકોમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે

કંપનીના પ્રવક્તાએ કહ્યું તેના વેપારી ભાગીદારો પાસે સતત સેવા ઉપલબ્ધ રહેશે

પ્રિયંકાએ દીકરી સાથે કરી પૂજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર

રણદીપ હુડ્ડાની પત્નીએ ખોલ્યા લગ્નના સિક્રેટ