17 January 2024

Photo : Instagram

અભિનેતા રણદીપ હુડ્ડાએ 47 વર્ષની લિન લૈશરામ સાથે લગ્ન કર્યા 

17 January 2024

Photo : Instagram

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ અભિનેત્રી અને મોડલ લિન લૈશરામ સાથે 29 નવેમ્બરે લગ્ન કર્યા 

17 January 2024

Photo : Instagram

બંનેએ મણિપુરના મેતાઈ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા

17 January 2024

Photo : Instagram

 બંને છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા

17 January 2024

Photo : Instagram

લિન લૈશરામ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા હતા

17 January 2024

Photo : Instagram

તેમણે લખ્યું કે, લગ્ન બાદ શું થયું

17 January 2024

Photo : Instagram

લિને ઈમોજી બનાવી લખ્યું, પ્રેમ, લાફ્ટર, રિપીટ.

17 January 2024

Photo : Instagram

ચાહકોને લિન અને રણદિપની જોડી ખુબ પસંદ આવે છે

17 January 2024

Photo : Instagram

બંન્નેના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા, લગ્નમાં બંન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા હતા