12 july  2024

Photo : Google

વડોદરા શહેરની આસપાસ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે 

12 july  2024

Photo : Google

 ચોમાસાની ઋતુમાં આ સ્થળો પર એક વખત જરુર મુલાકાત લો

Photo : Google

ચોમાસામાં આ સ્થળોએ અદભુત નજારો જોવા મળે છે

Photo : Google

પાવાગઢ વડોદરા શહેર નજીક આવેલું છે

Photo : Google

 શિખર પર મંદિર સુધી પહોંચવા માટે પગઠિયા દ્વારા પણ જઈ શકો છો

Photo : pavagadh_photography

ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે

Photo : pavagadh_photography

અહીં રોપ-વેની પણ સુવિધા ઉપલબ્ધ છે

Photo : gujarattourism

પાવાગઢ વડોદરાથી પૂર્વમાં 50 કિલોમીટર દુર આવેલું છે

Photo : gujarattourism

બસ અથવા ખાનગી વાહન દ્વારા અહિ પહોંચી શકાય છે

Photo : gujarattourism

ચોમાસામાં પાવાગઢ નો અદભુત નજારો જોવા મળે છે