11 August  2024

Photo : Instagram

ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા

11 August  2024

Photo : Instagram

4 વ્યક્તિગત અને બે ટીમ ઈવેન્ટમાં મેડલ આવ્યા

11 August  2024

Photo : Instagram

ભારતે 6માંથી 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ જીત્યો

11 August  2024

Photo : Instagram

બ્રોન્ઝ મેડલ : 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ- મનુ ભાકર અને સરબજોત સિંહ

Photo : Instagram

બ્રોન્ઝ મેડલ : 10 મીટર એર પિસ્તોલ- મનુ ભાકર

Photo : Instagram

બ્રોન્ઝ મેડલ : સ્વપ્નિલ કુસલે- 50 મીટર રાઇફલ 3 પી

Photo : Instagram

ભારતીય હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો

Photo : Instagram

સિલ્વર મેડલ :  નીરજ ચોપરા- જેવલિન થ્રો  

Photo : Instagram

 પુરુષ કુસ્તીબાજ અમન સહરવતે બ્રોન્ઝ મેડલ જીત્યો