18 March  2024

Photo : Instagram

RCBની જીત બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના બોલિવૂડ સંગીતકાર પલાશ મુચ્છલ સાથે જોવા મળી 

18 March  2024

Photo : Instagram

પલાશ મુછલને ડેટ કરી રહી છે સ્મૃતિ મંધાના!

18 March  2024

Photo : Instagram

પલાશે તેના ઈન્સ્ટાગ્રામ પર મંધાના ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કર્યો  

18 March  2024

Photo : Instagram

એક બીજાને જન્મદિવસની પણ શુભકામના પાઠવતા હોય છે આ સ્ટાર

18 March  2024

Photo : Instagram

સ્મૃતિના જન્મદિવસ પર પલાશે ફોટો શેર કરી સૌથી મજબુત છોકરી કહી હતી

18 March  2024

Photo : Instagram

સ્મૃતિ મંધાનાની નેટવર્થ 33.29 કરોડ રુપિયા છે,પલાશની નેટવર્થ 20 થી 41 કરોડ છે

18 March  2024

Photo : Instagram

સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાને સપોર્ટ કરતો હોય છે પલાશ

18 March  2024

Photo : Instagram

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ 2024નો ખિતાબ જીત્યો

18 March  2024

Photo : Instagram

 પલાશે સ્મૃતિની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

18 March  2024

Photo : Instagram

આ બંન્નેની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે