ભારત અને પાકિસ્તાનના ચલણમાં ફરક છે. પાકિસ્તાનમાં 100 ભારતીય રૂપિયાની કિંમત કેટલી છે તે જાણો.
પાકિસ્તાનનું ચલણ પ્રતીકાત્મક રીતે PKR તરીકે લખાયેલું છે. અહીંના ચલણને પાકિસ્તાની રૂપિયો કહેવામાં આવે છે.
1 ભારતીય રૂપિયો પાકિસ્તાન જાય ત્યારે 3.22 પાકિસ્તાની રૂપિયા થાય છે. હવે ચાલો જાણીએ કે, જ્યારે 100 રૂપિયા પાકિસ્તાન જાય છે ત્યારે તે કેટલા થાય છે.
100 ભારતીય રૂપિયા પાકિસ્તાન જાય ત્યારે 322 પાકિસ્તાની રૂપિયા બને છે. આ રીતે બંને દેશોના ચલણ વચ્ચેનો તફાવત સમજી શકાય છે.
પાકિસ્તાનનું ચલણ પ્રતીકાત્મક રીતે PKR તરીકે લખાયેલું છે. અહીંના ચલણને પાકિસ્તાની રૂપિયો કહેવામાં આવે છે.
પાકિસ્તાન સરકારે 1949માં આ ચલણ અપનાવ્યું હતું. જેના પર પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર છે.
આઝાદી સમયે પાકિસ્તાનનું ચલણ ભારતમાં છાપવામાં આવતું હતું. તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ માટે બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો.