સેલેબ્સના ચાહિતા ઓરીનું અંબાણી પરિવાર સાથે છે ખાસ કનેક્શન

12 March, 2024 

Image - Instagram

ઓરી અવત્રામણિ સ્ટાર્સની પાર્ટીઓ હોય કે અંબાણી પરિવારની કોઈ પણ ઈવેન્ટ હોય, ઓરીને દરેક જગ્યાએ આમંત્રિત કરવામાં આવે છે.  

Image - Instagram

મુંબઈનો રહેવાસી ઓરી એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેના ઘરમાં માતા-પિતા અને બે ભાઈઓ રહે છે.

Image - Instagram

ઓરીના ચાહકો વારંવાર જાણવા માગે છે કે તેણે શું અભ્યાસ કર્યો છે અને તે શું કરે છે?  

Image - Instagram

ઓરીએ તેનું શાળાકીય શિક્ષણ ધનુષકોડી (તામિલનાડુ)ની બોર્ડિંગ સ્કૂલમાંથી કર્યું હતું.

Image - Instagram

સ્કૂલિંગ પછી, ઓરીએ પાર્સન્સ કોલેજ ઑફ ડિઝાઇન, ન્યૂયોર્કમાંથી બેચલર ઑફ ફાઇન આર્ટસ BFA કોમ્યુનિકેશન ડિઝાઇન કોર્સ કર્યો છે.

Image - Instagram

ઓરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ગીતકાર, ફેશન ડિઝાઈનર, ક્રિએટિવ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટનું કામ પણ કરી શકું છું.

Image - Instagram

ઓરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડમાં ફૂલ ટાઈમ વિશેષ પ્રોજેક્ટ મેનેજર છે. આ જ કારણ છે કે તે અંબાણી પરિવારથી પરિચિત છે.

Image - Instagram

ઓરીની લગભગ દરેક સ્ટાર સાથે મિત્રતા છે, જેમાંથી ન્યાસા દેવગન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે તેના ખાસ મિત્રોમાં છે.

Image - Instagram

ઓરી પોતાને ફિટ અને સ્ટાઇલિશ રાખવાનું પસંદ કરે છે. આ માટે તે જીમમાં જાય છે, યોગા કરે છે અને મસાજ પણ કરાવે છે.

Image - Instagram

ઓરીને અલગ-અલગ કપડાં પહેરવાનું પસંદ છે. તેનો પહેરવેશ હંમેશા અલગ અને અનન્ય છે.

Image - Instagram