08/01/2024

ભારતના આ કેન્દ્રશાસિત પ્રદેશની બરાબર છે માલદીવ

Image - Freepik

PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ માલદીવ ચર્ચામાં આવ્યું છે

લક્ષદ્વીપની સરખામણી માલદીવ સાથે કરવામાં આવી રહી છે

સોશિયલ મીડિયામાં #bycottmaldives ખૂબ ટ્રેંડ થઈ રહ્યું છે

2021ના આંકડાઓ અનુસાર માલદીવની કુલ વસ્તી લગભગ 5 લાખ છે

માલદીવ એશિયાનો બીજો સૌથી નાનો દેશ છે

ત્યારે શું તમે જાણો છો ક્ષેત્રફળની દ્રષ્ટિએ માલદીવ ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશની બરાબર છે

માલદીવ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ પંડુચેરીથી પણ નાનું છે

માલદીવનું ક્ષેત્રફળ 297.8 ચોરસ કીમી છે, જ્યારે પંડુચેરીનું ક્ષેત્રફળ 492 ચોરસ કીમી છે

કુદરતી રીતે ચહેરો ચમકાવવા પીવો આ જ્યુસ ! દેખાશે તરત જ ફરક