06/09/2023
અમૂલ્ય તક, 15 ધૂરંધર અને એક સ્વપ્ન, જાણો 15 ખેલાડીઓનો વનડે રેકોર્ડ
(PC - BCCI)
રોહિત શર્માએ 246 વનડેમાં 9,922 રન બનાવ્યા છે. તેણે કુલ 30 સેન્ચુરી અને 49 ફિફટી ફટકારી છે. તેને બેસ્ટ સ્કોર 264 રન છે.
(PC - BCCI)
યુવા ક્રિકેટર શુભમન ગિલે 29 વનડેમાં 1514 રન બનાવ્યા છે. તેણે 7 ફિફટી અને 4 સેન્ચુરી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 208 રન છે.
(PC - BCCI)
વિરાટ કોહલીએ સૌથી વધારે 277 વનડે રમીને 12,902 રન બનાવ્યા છે. તેણે 46 સેન્ચુરી અને 65 ફિફટી ફટકારી છે.
(PC - BCCI)
અહીં ક્લિક કરો
ઈશાન કિશને 19 વનડેમાં 776 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 210 રન છે. તેણે 1 સેન્ચુરી અને 7 ફિફટી ફટકારી છે.
(PC - BCCI)
અનફિટ કેએલ રાહુલે 54 વનડેમાં કુલ 1986 રન બનાવ્યા છે. તેણે 5 સેન્ચુરી અને 13 ફિફટી ફટકારી છે.
(PC - BCCI)
મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 26 વનડે મેચમાં કુલ 511 રન બનાવ્યા છે. તેને 2 ફિફટી ફટકારી છે. તેની પાસે વધારે સારા પ્રદર્શનની આશા છે.
(PC - BCCI)
અનફિટમાંથી ફિટ બનેલા શ્રેયસ અય્યરે હમણા સુધી 44 વનડેમાં 1645 રન બનાવ્યા છે. તેણે 2 સેન્ચુરી અને 14 ફિફટી ફટકારી છે.
(PC - BCCI)
સ્પિનર કુલદીપ યાદવે 86 વનડેમાં 141 વિકેટ લીધી છે. તેને ચાઈનામેન તરીકે પણ ઓળખવામાં આવે છે .
(PC - BCCI)
ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 79 વનડેમાં 11 ફિફટીની મદદથી 1753 રન બનાવ્યા છે. તેણે કુલ 74 વિકેટ લીધી છે.
(PC - BCCI)
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 179 વનડેમાં 2,574 રન સાથે 197 વિકેટ લીધી છે.
(PC - BCCI)
અક્ષર પટેલ 52 વનડેમાં 413 રન બનાવ્યા છે પણ સાથે 58 વિકેટ પણ લીધી છે.
(PC - BCCI)
બોલ સાથે બેટથી પણ ધમાલ મચાવતા શાર્દુલ ઠાકુરે 40 વનડેમાં 318 રન બનાવ્યા છે. તેણે ભારત માટે વનડેમાં 59 વિકેટ લીધી છે.
(PC - BCCI)
મોહમ્મદ સિરાજે 26 વનડેમાં કુલ 46 વિકેટ લીધી છે. તે ભારતના સૌથી ફાસ્ટ બોલરમાંથી એક છે.
(PC - BCCI)
જસપ્રીત બુમરાહે 73 વનડેમાં 121 વિકેટ લીધી છે. તે ઘાતક યોર્કર અને સ્વિંગ બોલિંગથી કહેર મચાવતો જોવા મળશે.
(PC - BCCI)
ભારતીય ટીમમાં વાપસી કરનાર મોહમ્મદ શમીએ 91 વનડેમાં
163 વિકેટ લીધી છે.
(PC - BCCI)
ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થશે પસંદગી!
અહી ક્લિક કરો