ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થશે પસંદગી!

પાકિસ્તાન સામે મેચ રદ્દ  થયા બાદ થઈ મિટિંગ 

બે વિકેટ કીપર બેટ્સમેન  ટીમમાં હશે

4 ઓલરાઉન્ડર,  3 ફાસ્ટ બોલર ટીમમાં હશે 

એશિયા કપ ટીમમાં સામેલ  ત્રણ ખેલાડીઓ થશે બહાર 

વર્લ્ડ કપ ટીમમાંથી  સંજુ સેમસન થશે બહાર !

તિલક વર્માને વર્લ્ડ કપ  ટીમમાં સ્થાન નહીં મળે!

પ્રસિદ્ધ કૃષ્ણા પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહેશે 

ભારત-પાકિસ્તાનના ખેલાડીઓની નેટવર્થ, વિરાટ કોહલી છે ટોપ પર